સુંદરી - પ્રકરણ ૧૦૦

(140)
  • 5.9k
  • 4
  • 2.6k

સો “પપ્પા, મેં તમને આજથી ચાર વર્ષ પહેલાં આપેલું પ્રોમિસ આજે ફૂલફીલ કરી બતાવ્યું છે.” વરુણે હર્ષદભાઈ સામે ઉભા રહીને કહ્યું. “એટલે?” હર્ષદભાઈ વરુણના કહેવાનો મતલબ સમજ્યા નહીં. “એટલે એમ કે કોલેજના પહેલા જ દિવસે તમે મારી પાસેથી વચન લીધું હતું કે મારે મારી જીવનસાથી આ જ કોલેજમાંથી પસંદ કરવાની છે, એ વચનમેં આજે નિભાવ્યું છે. સુંદરી મને મારા સમગ્ર જીવનમાં સાથ આપવા માટે તૈયાર થઇ ગયા છે!” વરુણે એ મોટા સ્મિત સાથે કહ્યું. “શું? “વ્હોટ? “અહા...” “કયા બાત હૈ?” જેવી પ્રતિક્રિયાઓ સામે બેસેલા તમામના મોઢેથી નીકળી આવી. બે ઘડી તો સમગ્ર રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને પછી જ્યારે