અપરાધ. - 10 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(33)
  • 3.6k
  • 1
  • 1.2k

અપરાધ-10[સંજના કોલેજથી પૂજા સાથે જોબ વિશે વિગતે જાણવા એનજીઓ તરફ પ્રયાણ કરે છે. અનંત જે વાત જણાવે છે તે વાત એકદમ બનાવી કાઢેલી છે. એવું ગાયકવાડ કહે છે.]હવે આગળ....એનજીઓ પહોંચી થોડીવારમાં મેનેજર સાહેબને મળવાની પરવાનગી મેળવી ઓફીસ અંદર દાખલ થઈ. મેનેજર સાહેબ સંજનાને પહેલાથી જ ઓળખતાં હતા. એટલે સંજના સામે જોઇને કહ્યું, “અરે! દીકરા આજે અચાનક આ બાજુ કોઈ ખાસ કારણ?"“હા અંકલ, હું કેટલા દિવસથી જોબ શોધતી હતી. ગઈકાલે અહીં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ ખાલી છે તેવું જાણવા મળ્યું."“હમ્મ!" મેનેજર સાહેબે હકારમાં માથું હલાવતાં કહ્યું.“આ જોબ માટે કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ વગેરે જે પણ પ્રોસેસ હોય તે જાણવા માટે અમે ડાયરેક્ટ