જીવનસંગીની - 4

  • 2.9k
  • 1
  • 1.2k

મેઘના ધીમા પગે રોશની ના પાછળ ના દરવાજા થી અંદર જાય છે. અંદર જાય તે સુરજ ને શોધી રહી હતી. સુરજ કસે ના દેખાતા મેઘના ને હવે ચિંતા થઈ રહી હતી. મેઘના ને બાજુ ના રૂમ થી જોર જોર થી બોલવાનો અવાજ આવતા એ તે તરફ જાય છે અને કોઈ જોય નહિ એ રીતે છૂપાઈ ને ઉભી રહી જાય છે.રોશની : તું અહીં શા માટે આવ્યો છે નીકડી જા અહીંથી મારે તારા સાથે કોઈ વાત નથી કરવી.સુરજ રોશની ને પોતાની તરફ ખેંચી પોતાના બાહુપાસ જકડી લે છે. અને કહે છે.સુરજ: ડાર્લિંગ મારી વાત તો સંભાળ હું બધું સાચવી લઈશ.રોશની :