CANIS the dog - 34

  • 3k
  • 1.2k

ગૌતમ જેનાથી બચીને ચાલી રહ્યો છે કે વ્યક્તિનું નામ છે મેક્સિન. કે જે એક જમાનો એટલે કે નેવુંના દશક પહેલાનો રશિયા નો બહુ મોટો ગેંગસ્ટર કહેવાતો હતો. પરંતુ તુટતા સામ્યવાદે મેક્સિનને પોતાનો ધંધો બદલવા વિવશ કરી દીધો. અને હવે તે world's most rare element નો એજંટ બની ગયો છે. અફકોર્સ illegal જ.મેક્સિન ના દિમાગે 1 સેન્ટિમીટર જેટલો પણ સ્પેસ ગૌતમ નેે રશિયામાં પ્રવેશવા નો નથી આપ્યો. તે વાત સાચી અને સો ટકા સાચી છે. કેેેેેેેમ કે ખરેખર તો મેક્સિન કોઈ પણ રીતેે ઇન્ફોર્મડ છે જ નહી કે ગૌતમ જ આવવાનો છે પરંતુ તેનો અંદાજો સો સો ઇન્ફોર્મેશન કરતાં પણ અધિક વિશ્વસનીય