કાલે ભાવિન ને મળ્યા પછી નિયા ખુશ હતી. બીજે સવારે એ જોબ પર ગઈ. ત્યારે પણ પ્રિયંકા બેન એ સારી રીતે વાત કરી. નિયા ઘરે આવી રાતે તો પ્રિયંકા બહેન એ પાની પૂરી બનાવી હતી. નિયા બોવ નઈ ઓછું બોલતી હતી આજે પણ. રાતે જમી ને ટીવી જોતા હતા ત્યારે પ્રિયંકા બેન એ પૂછ્યું, " નિયા હજી નારાજ છે મારા થી ?" " ના " " તો કેમ કઈ બોલતી નથી ?" " બોલું તો છું " " નઈ લાગતું નિયા બોલતી હોય એવું " પિયુષ ભાઈ એ કહ્યું. " ના એવું કઈ નથી " નિયા એ કહ્યું. " હા