ભાવિન નિયા ને કોઈ શાંત પ્લેસ પર લઈ ગયો. નિયા હજી ચુપ હતી. એ એના વિચારો મા ખોવાયેલી હતી. ત્યાં એક બેન્ચ જેવું હતું નિયા ત્યાં બેસી ને કંઈ વિચારતી હતી અને ભાવિન નિયા ને આમ જોઈ ને વિચારતો હતો કે હવે બોલવું ક્યાંથી ? નિયા ભાવિન ની સામે જોઈ પણ નઈ શકતી હતી. પણ બે ત્રણ વાર એ બંને ની નજર એક થઈ. નિયા તરત જ નજર બીજે કરી લેતી. બોવ બધું બોલવું હતું પણ આજે નિયા ની પાસે શબ્દો નઈ હતા. થોડી વાર પછી, હજી પણ બંને માથી કોઈ કઈ જ બોલ્યું નઈ હતું. નિયા ની આંખ ભરાઈ