મન : સંબંધ મિત્રતા નો - 78

  • 2.6k
  • 1
  • 1.1k

નિયા અને ભાવિન ની બીજી મુલાકાત પછી એમની વાત થોડી વધી ગઈ હતી. ભાવિન નિયા ને હેરાન કરતો અમુક વાર. નિયા પણ કાશ્મીર વાળી છોકરી ને યાદ કરી ને ભાવિન ને અમુક વાર અક્રાવતી. એ બંને વચ્ચે હવે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. નિયા જ્યારે પણ ઓપન માઇક માં જતી ત્યારે ભાવિન કહેતો મારું પણ સપનું છે તને લાઈવ માં બોલતી સાંભળતાં. નિયા ના મમ્મી પપ્પા ખુશ હતા એના કરતાં વધારે ભાવિન ના મમ્મી પપ્પા ખુશ હતા કેમકે ભાવિન ને કોઈ ગમી હતી અને એની ચોઈસ કઈ વધારે જ સારી હતી એવું એના મમ્મી કહેતા. બાકી ભાવિન ના મમ્મી