મન : સંબંધ મિત્રતા નો - 76

  • 3k
  • 1
  • 1.2k

આજે રવિવાર હતો. નિયા હજી ઊઠી નઈ હતી. એના મમ્મી એ બધું કામ પતાવી ને જમવાનું પણ બનાવી દીધું હતું. પણ નિયા મેડમ તો હજી એના સપનાં ના રાજ કુમાર ને મળવા ગયા હતા. મતલબ કે હજી સૂતી જ હતી. અગિયાર વાગ્યે, " નિયા ઊઠ હવે. બોવ સૂતી " " હા પાંચ મિનિટ " પાંચ ની પંદર મિનિટ થઈ ત્યારે નિયા ઊઠી. થોડી ફ્રેશ થઈ ને ટીવી જોતી હતી ત્યાં એના પપ્પા એ કહ્યું, " ચાલો જમવા " " પપ્પા હજી બાર વાગ્યા છે. અત્યાર થી શું છે ?" " બેટા બે વાગ્યા ની ટ્રેન છે. અમદાવાદ જવાનું છે. એટલે