મન : સંબંધ મિત્રતા નો - 65

  • 2.8k
  • 1.1k

આદિ ને બે દિવસ થી ફોન કરવાનું ભૂલાય જતું હતું. એટલે આજે એને યાદ કરી ને નિયા ને રાતે ફોન કર્યો, " હાઈ બેબ. શું કરે છે ?" " હેલ્લો. બસ બોય ફ્રેન્ડ સાથે મુવી જોવા આવી છું " નિયા ? મસ્તી માં બોલી. " ચલ ચલ જૂઠ ના બોલ " આદિ ને ખબર હતી નિયા જૂથ બોલે છે એટલે એને કહ્યું. " અરે સાચું કહુ છું " " સારું તો વિડિયો કૉલ કરું બાય " " ના. હું ઘરે જ છું. નોવેલ વાંચતી હતી " નિયા એ કહ્યું. " તો જૂથ કેમ બોલી ?" " ચેક કરતી હતી તું