દો ઈતફાક - 17

  • 3.3k
  • 1
  • 1.1k

?️17?️દો ઈતફાકSiddzz?યુગ અને નવ્યા કેન ટીન માં બેસેલા હતા અને ઈશાન અને પાર્થ ની રાહ જોતાં હતાં. યુગ તો ત્યાં જ ટેબલ પર બેગ રાખી ને સૂતો હતો. ત્યાં ઈશાન આવી ને યુગ ને જગાડ્યો " આવી ગયો તું ?" યુગ એ પૂછ્યું. " હા " ઈશાન અને પાર્થ બોલ્યા. " ખબર પડી જ જાય. કઈ ખાવાનું લઇ આવ મને ભૂખ લાગી છે" યુગ બોલ્યો. થોડી વાર પછી, યુગ કોક પીતો હતો ત્યાં ઈશાન એ કહ્યું " ભાઈ પાર્ટી અમારે આપવી પડશે એવુ લાગે છે હવે તો ?" " કેમ ?" " યાદ છે બે મહિના પહેલા કઈ ડીલ થઈ