રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ

(37)
  • 4.5k
  • 3
  • 1.4k

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ-રાકેશ ઠક્કરસલમાન 'ભાઇ' ના નામ પર કોઇપણ ફિલ્મ ચાલી શકે છે એ વાતનો ખ્યાલ એના પરથી આવશે કે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' ને સમીક્ષકોએ ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે અને 'આઇએમડીબી' પર તેની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી ખરાબ રેટિંગ મળ્યું છે ત્યારે ઓટીટી પર વિક્રમસર્જક ૪૨ લાખ વ્યુઝ મળ્યા છે અને રૂ.૧૩૦ કરોડની કમાણી થઇ છે. 'રાધે' ને 'પે પર વ્યુ' પધ્ધતિથી રજૂ કરવામાં આવી હતી. સલમાને ફિલ્મને થિયેટરોમાં પણ રજૂ કરવાની વાત કરી હતી. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ફિલ્મ એકમાત્ર ઓટીટી પર રજૂ થઇ શકી. ભારતમાં 'રાધે' ને ઓટીટી પર રજૂ