જજ્બાત નો જુગાર - 12

(30)
  • 3.2k
  • 1.5k

આ સ્વાર્થ ભરેલા જગતમાં પણ શું નિઃસ્વાર્થ ભાવ હોય છે કે દેખાય એવું બધું સત્ય નથી હોતું. કલ્પના તો વળગી પડી. (ભેટી પડી) જન્મોજન્મની આજ તરસ છીપાવવી હોય...એમ રડી પડી. ગામડેથી એમના કાકા-કાકી આવ્યા હતા. કલ્પનાને એ કાકીમાં આજ રેખાબેનની છબી દેખાઈ. છુટવાનો પ્રત્યતન કરવા છતાંય છુટાતું નહતું. ધડીભર હૈયું ખોલી ઠાલવી દીધું. સામાન અંદર મૂકી. કેયુરે બંનેને શાંત કરવા માટે પાણી આપી બંને ને શાંત કર્યા. કલ્પનાને કંઈ સમજાયું નહીં કે કાકા-કાકી કેમ આવ્યા હશે. મમતાબેન પહેલાંથી જ જાણતા હોય એવાં આવકાર્યા સાથે કહ્યું રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડી ને...? પ્રકાશભાઈ