પેરા નોરમ પ્રોટેક્ટર કો - 12

  • 2.7k
  • 1.2k

દ્રશ્ય બાર -છેલ્લો ભાગમેઘના ને તેને પૂછ્યું " કેવા પ્રકારના ચિત્રો હતા કઈ યાદ છે."અભિનવ તેને જવાબ આપે છે " હા એક કબર હતી અને નીચે કંઇક હતું."મેઘના તેને રૂમ ને ધ્યાન થી જોવાનુ કહ્યું એક એક દિવાલ અને જમીન ને ધ્યાન થી જોવા લાગ્ય પણ તેમને કઈ મળ્યું ના નિરાશ થઈ ને બેસી ગયા. અભિનવ ત્યાં બેસીને એ રૂમ ને ધ્યાન થી જોવા લાગ્યો અને એની નજર રૂમ ની છત પર પડી.અભિનવ ને મેઘના ને હાથ પકડી ને ઉપર ની બાજુ ઈસરો કર્યો.મેઘના એ જોઈ ને બોલી. " આ છત પર કોઈ નિશાન છે." તેમાં ડેવિલ ને જીવતો કરવાની