જેટલું હોય તેટલું ઓછું

  • 2.4k
  • 812

પૈસા ઓછા હતા પણસુખ ખુબ હતુહમણાં એક વાત થઈઅને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયાહું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશઆખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી અરે, હું પણ ભુલી ગયો પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો, ત્રીસ વારના નાનકડા ઘરમાં અમે છ રહેતા, પણ લાગતુ કે દુનિયાના સૌથી સુખી અમે છીએ*પૈસા ઓછા હતા**ઘર નાનુ હતું**સગવડો ન્હોતી**પણ સુખ હતું*બહાર ધાબે સુઈ ને તારા ગણતા.1 તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક