ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 26 (નવો કમિશનર)

(18)
  • 3.2k
  • 2
  • 1.4k

વર્તમાન સમય જૂન ,1995, ટોમી અને જેનેલિયા હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસોમાં બધા અખબારમાં છપાઈ ગયું કે "ટોમી પર કોઈએ કર્યો જીવલેણ હુમલો...સાથે સાથે તેની પત્નીનો પણ થયો અકસ્માત. હાલ બંને એકજ હોસ્પિટલમાં લઈ રહ્યા છે આરામ. " ટોમીએ રાહુલને કહી ને તેના ઘરની તેમજ કારખાનાની સુરક્ષા વધારી દીધી. બાબા ક્યાં ભાગી ગયો અને કોના કહેવાથી તેણે ટોમી પર હુમલો કર્યો તે કોઈને ખબર ન હતી. ટોમીના અંદરનો ગુસ્સો હવે વધી રહ્યો હતો. આટલા સમય સુધી ગતી ધીમી કર્યા બાદ ફરીથી તેને સત્તા વધારવાનું ભૂત ચઢ્યું. ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાં લગભગ વીસ દિવસ થવા આવ્યા હશે. આખા અહમદાબાદ