ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 24 (ટોમી દોષી?)

(21)
  • 3.5k
  • 1
  • 1.4k

ટોમી પણ ખૂબ ચાલાક. થોડા સમય માટે તેણે આખું કારખાનું બંધ કરી દીધું અને તેના માણસોને ક્યાંક જતા રહેવા કહ્યું. ટોમીના લેનલાઈન પર કમિશનરનો ફોન આવ્યો. કમિશનર : ટોમી... આ શું કર્યું તે? ના કહી હતી મેં ટોમી : મેં પણ કહ્યું હતું કે તમને ગમે ત્યાં લાશ મળશે અને હવે મને અને મારા માણસોને બચાવવાની ફરજ તમારી...જો તમે મને વનરાજ વિશે કહ્યું હોત કે તે જેલમાંથી આવવાનો છે..તો આ બધું ના થાત કમિશનર : ઓય...ટોમી ગાંડો થઈ ગયો છે હું કઈ તારી સેવા કરવા નથી બેઠો... આ વખતે તો મુખ્ય મંત્રીથી ઓર્ડર આવી ગયો છે તારા સામે પગલાં લેવાનો...