ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 22 (રોકેટ લોન્ચર)

(19)
  • 3.6k
  • 2
  • 1.5k

ટોમી , બાબા અને રાહુલ બંગલે આવી ગયા હતા. ટોમીનો આગળનો પ્લાન હતો વનરાજની સાથે સાથે નીરજને મારવાનો. બાબાને આવતા જોઈ જેનેલિયા પૂછ્યું આ કોણ છે? ટોમી : આ મારા બાળપણનો મિત્ર બાબા ઉર્ફે કરણ... જેનેલિયા : હેલ્લો...! બાબા : હેલ્લો...! ટોમી , રાહુલ અને બાબા એક અલગ રૂમમાં મિટિંગ માટે ગયા. રાહુલ : હવે આગળ શું કરવું છે ટોમી? ટોમી : હું પણ એજ વિચારું છું. બાબા વનરાજના સાથે કોઈ માણસો હશે? મતલબ તેના ગુંડા... બાબા : વનરાજની સાથે નીરજ કુમાર હશે અને બે ત્રણ માણસો પિસ્તોલ સાથે બસ... ટોમી : એક કામ કર રાહુલ...તું બાબાને એનો રૂમ બતાવી