ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 17 (ભૂતકાળ 1989-90)

(18)
  • 2.3k
  • 1
  • 1.2k

ભૂતકાળ 1989 , અહમદાબાદ નીરજ કુમાર તેમજ વનરાજના જેલમાં જવાના બાદ ડિસોઝાને થોડી રાહત તો થઈ હતી પરંતુ તરત જ ધંધો શરૂ કરાય તેમ ન હતું. ડિસોઝાએ શાંતિથી બેસીને વિચાર્યું કે વનરાજનો ધંધો આટલો મોટો કઈ રીતે બન્યો અને કઈ રીતે તે અહમદાબાદ સિવાય બાકીના ચાર - પાંચ શહેરોમાં માલ પહોંચાડતો હતો. વનરાજે નવો પ્લાન બનાવવાનો શરૂ કર્યો. તેને ખ્યાલ હતો કે આજ મોકો છે પોતાનો ધંધો જમાવવાનો પરંતુ તેમાં થોડુક જોખમ હતું. ડિસોઝાને બે - ત્રણ એવા માણસની જરૂર હતી જે વનરાજ પાસે હતા. ************ નવેમ્બર , 1989 સાબરમતી જેલ કેદીઓને મળવા તેમના પરિવરજનો મળવા આવતા હતા. સમરે પહેલેથીજ