ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 15 (સરકારના ગણતરીના દિવસો)

(19)
  • 3.5k
  • 2
  • 1.4k

ધારાસભ્ય નીરજ કુમારના બંગલે ગોળીબારી થઈ. મુખ્યમંત્રીને ખબર પડી કે તેમની જ સરકારના ધારાસભ્યે પોતાના બંગલામાં કાયદા વિરુદ્ધ દારૂ પાર્ટી કરી. મુખ્યમંત્રીએ ચોખ્ખો આદેશ આપ્યો કે કડક પગલાં લેવા. વનરાજે કમિશનરને ફોન લગાવ્યો. વનરાજ : અરે...સાહેબ આ શું થયું? કોણે ગોળીબારી કરાવી? કમિશનર : મને કશુજ ખબર નથી. મને ઉપરથી ઓર્ડર આવી રહ્યો છે કે આના સામે પગલાં લેવા. વનરાજ : અરે...પણ હું પણ પાર્ટીમાં હતો અને બધો સ્ટોક મારો હતો...કમિશનર કઈક ઉકેલ લાવજો. જેલમાં જવાના વારા આવશે...જેટલા માંગશો તેટલા પૈસા આપીશ...પણ મારો ધંધો અને મને બચાવી લેજો. કમિશનર : આ વખતે ખૂબ મુશ્કેલ છે...બધા અખબારમાં , સમાચારમાં આવી ગયું