ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 14 (Ak47)

(18)
  • 2.6k
  • 3
  • 1.2k

સમય વીત્યો વનરાજે ડિસોઝાને ધરાહાર ધંધો ના કરવા દીધો તો ના જ કરવા દીધો. આનું એક કારણ એ પણ હતું કે વનરાજ અહમદાબાદમાં જન્મેલો અને ઘડાયેલો સાથે સાથે તેનો પરિવાર પણ તેને મદદ કરતો. વનરાજની અમીરી ઇલાકામાં એક મોટી હવેલી. વનરાજની પત્ની તેમજ તેના બે બાળકો , વનરાજના બે ભાઈ ભાભી પણ તેજ હવેલીમાં રહેતા હતા. વનરાજનો એક ભાઈ જેલમાં હતો. તેની હવેલીમાં નોકર ચાકર , મોંઘી ગાડીઓ , તિજોરીમાં ખૂબ રૂપિયો ભરેલો. વનરાજનો પરિવાર રાજાશાહી જીવન જીવી રહ્યો હતો. જ્યારે ડિસોઝા અહમદાબાદમાં જન્મેલો પરંતુ વીસ વર્ષ પછી તે અહીંયા આવ્યો. તે અમેરિકા અમદાવાદમાં અમુક કાંડ કરીને જ ગયો હતો.