ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 9 (ગેંગસ્ટરનો જન્મ)

(18)
  • 3.8k
  • 2
  • 1.7k

તે યુવાન પિસ્તોલ લઈ ત્યાંથી નીકળી ગયો. ? ? ? ? ? ? ? ' આંઠ વાગવા આવ્યા...ચલો બંધ કરીએ ' મોહનલાલ જે સમર પંડિતના પપ્પા. તેમની સ્ટેશનરીની દુકાન બંધ કરવા માટે ઊભા થયા. ' કાકા...બંધ કરતા પહેલા એક પેન્સિલનું બોક્સ આપી દો. ' ત્યાંજ એક છોકરો આવીને મોહનલાલ ભાઈને રોકતા બોલ્યો. મોહનલાલભાઈએ અંદર જઈને છેલ્લું બચેલું પેન્સિલનું બોક્સ આપ્યું અને પૈસા લઈ પોતાના પેન્ટના ગજવામાં મૂક્યા. તે તેમની દુકાનના પાછળના રૂમમાં જઈને પેન્સીલના બોક્સનો સ્ટોક ચેક કરવા ગયા એટલામાં ત્રણ લોકો આવી તેમની દુકાનનું શટર બંધ કરી અંદર ગુસી ગયા અને મોહનલાલભાઈને મારવા લાગ્યા. તે ત્રણમાંથી એકે સાઈલેન્સરવાળી પિસ્તોલ