પતિ પત્ની અને પ્રેત - ૩૦

(79)
  • 6.9k
  • 5
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૦ચિલ્વા ભગત પાછળ રિલોક અને જામગીર ચાલવા લાગ્યા. રેતાને એકલી મોકલવા બદલ ચિલ્વા ભગતને હવે અફસોસ થઇ રહ્યો હતો. રેતાને શોધવા માટે આખું ગામ ખુંદી વળવું પડશે. જશવંતભાઇ હમણાં જ નાગદાના ઘરની મુલાકાત લઇને આવ્યા છે. એમણે રેતાને જોઇ નથી. તે જામગીરકાકાના ઘરે પણ આવી નથી. ચિલ્વા ભગતે વિચારીને કહ્યું:"ચાલો, પહેલાં મારા ઘર પર નજર કરતા જઇએ. રેતા કદાચ ત્યાં મને મળવા આવી હોય અને રાહ જોતી હોય તો..."રિલોક અને જામગીર એમને અનુસર્યા.ચિલ્વા ભગતના ઘર પાસે કોઇ દેખાયું નહીં. રેતા અહીં આવી હોય એવું લાગતું ન હતું. ત્યાં એક મહિલા દોડતી આવી. તેના વેશ પરથી