જિંદગીના વળાંકો - 6

  • 3.2k
  • 1.2k

અમારા ગ્રુપ ના નક્કી કર્યા મુજબ દર અઠવાડિયે અમારી વીડિયો કોલ પર વાત થતી...આ વાતો માં હવે ફાઇનલ થઈ ગયું કે આરવે રીયા ને પ્રપોઝ કુરુ અને તે બને હવે સાથે છે.....હું તેમના માટે બઉ ખુશ હતી...આરવે મને વાત વાત માં લીધું હતું કે તે રીયા ને પસંદ કરે છે અને ને પણ તેને પ્રપોઝ કરવા કહ્યું હતું. અમે પણ રીયા ના મન ની વાત જાણતા હતા ખબર હતી કે આરવ નુ દિલ નહિ તૂટે. આમજ દિવસો