માં

(14)
  • 2.3k
  • 690

આજે ઈરાની બર્થડે હતી,તે હવે એક વર્ષની થઈ ગઈ હતી. તેના મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાંની ઈચ્છા તેની આ પહેલી બર્થડે ઉજવવાની હતી. કારણ કે વીસ વર્ષ પછી આ ઘરમાં કોઈ નાના બાળકનો જન્મ થયો હતો તેથી બધાંજ તેને લઈને એક્સાઈટેડ હતા. બર્થડે પાર્ટી ઘરમાં જ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.બધીજ તૈયારી થઈ ગઈ હતી. સગાંવહાલાંને તેમજ સોસાયટીમાં રહેતાં દરેક નાના બાળકને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. બચ્ચાં પાર્ટી ભેગી થઈ ગઈ હતી.જોરશોરથી, "હેપ્પી બર્થડે ઈરા, હેપ્પી બર્થડે ઈરા...." ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘણીબધી ભેટ સોગાદ આવી હતી. ઈરા તો કયું રમકડું હાથમાં લેવું અને કયું રમવું તેમાં જ કન્ફ્યુઝ