એક યાદગાર પળ

(15)
  • 4.2k
  • 852

‘’ એક યાદગાર પળ ‘ - સોહમ બ્રહ્મભટ્ટ યાત્રા : પ્રેમ કેટલો સુંદર શબ્દ છે.વાહ ! કેટલું સરસ માર્મિક છે આ શબ્દમાં ખરેખર આ એક જ શબ્દ એવો છે જેનાથી મોટો મૂછ મારાળો પણ આઈસ્ક્રીમની જેમ ઓગળી જાય. પ્રેમ !! શબ્દ જ એવો જેના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પેલો ડાયલોગ છે ને ‘’ મેરે બારે મેં જીતના જાનોગે ઉતના કમ હૈ ......! તો હું પણ આવી ગયો છું તમારી સમક્ષ થોડો પ્રેમ સમજાવવા. આજે સાત વર્ષ થઇ ગયા એ વાત ને પણ કહેવાય છે ને કે અમુક