પ્રસન્નતા

  • 1.9k
  • 2
  • 606

-: પ્રસન્નતા :- ---------------------------------------------------------------------------------------------------------------- ઘણા માણસ નો સ્વભાવ જ એવો હોય છે કે, તે કોઈપણ મંડળીમાં આવી મળે કે તે મંડળીને આનંદમય કરી નાખે. તે વ્યક્તિ ત્યાં ન હોય ત્યારે તેની ખોટ તમામને લાગી આવે છે. પ્રસન્નતા એટલે આપણી જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ. જે સર્વ સ્થળે અને સર્વ સમયે સંતોષથી રહે છે તે નિત્ય પ્રસન્ન જ રહે છે. આવું એની મેળે થઈ શકતું નથી; ધૈર્ય, શાંતિ આદિ શુભ ગુણોના બળને પરિણામે જ આ શક્ય બને છે. આ જગતમાં આપણને જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે આપણી ઈચ્છા પ્રમાણે જ થતું નથી. એટલે શ્રમ કરે