MAN VS MAN - 2

  • 4.6k
  • 1
  • 1.5k

MAN VS MAN ( ભાગ 4 )દર્શન : યશ... ખોટી... જીદ..ના..કર...હવે... યશ : નઈ...એટલે...નઈ...તમને કેટલી વાર કેવાનું... ઉમંગ : હાલ, પણ હવે થી અહીં આગળ કેમ જસું આવડે છે ને..તને.. તરતા ચાલ...દર્શન ..બેસી..જા .. પીઠ પર...આ..ભાઈ..પાસે..સુપર..પાવર ..છે ..તે..મગર..બની..જસે..ને.. આપને..લઈ.. જસે... ચાલ... ચાલ...[ મસ્તી કરતા કહે છે ] યશ : જો ,તું એમ કરીને સુપર પાવર ની મસ્તી ના કર હો.. દર્શન : ભાઈ તારા સુપર પાવર ને તડકે મૂક તો સારી વાત છે હવે તો... યશ : મૂકી દવ પણ અત્યારે તો સાંજ છે મૂકીને પણ કંઈ ફાયદો ના થાય...( હસે છે) ઉમંગ : વાહ.. આને...અત્યારે પણ મજાક સૂઝે છે