જિંદગીના વળાંકો - 5

(14.2k)
  • 6.1k
  • 2.2k

જિંદગીના વળાંકો-૫ મને રૂમ માં જતા ખબર પડી કે આરવ ના પેપર થોડા સારા નથી ગયા , બાકી બધા ના સારા જ ગયા છે, મે થોડી વાર પછી આરવ ને ફોન કર્યો અને નીરસ ન થવા પણ હવે નીત માં વધારે સારું કરવા કહ્યું અને એને હિંમત આપવા થોડું હસાવ્યું ... બીજે દિવસ થી જોર- સોર