અચાનક ... લગ્ન? (ભાગ-૯)

(17)
  • 3.5k
  • 3
  • 1.7k

નવ્યા પૂછતી હતી કે તેના સ્થાને આજની રાતના ભોજન માટેની યોજના આકસ્મિક કેવી રીતે બની? અને જૈમિને હમણાં જ કહ્યું કે, આપણું સગાઈ સ્થળ અને સમય નક્કી થવાનો છે અને તેથી હું તમને આજની રાતના ભોજન માટે મારી પસંદગીનો ડ્રેસ ખરીદવા માટે લઇ જઇ રહ્યો છું! તેઓ એક શો-રૂમમાં ગયા .. અને જૈમિનને કામદારને થોડું પાણી લેવાનું કહ્યું .. તે દરમિયાન તેઓ આજુબાજુ જોવા લાગ્યા .. અને પછી તેઓએ ટ્રેડિશનલ ડ્રેસ પર પસંદ કર્યેા અને તે ફિટિંગ માટે દરજી પાસે ગયા .. ત્યારબાદ ૩૦ મિનિટ પછી તેઓ ઘરેથી રવાના થયા ..ઘરે જવાના સમયે, નવ્યા તેના મેક અપને ટચ આપી રહી હતી ..