An untoward incident અનન્યા - ૨૫

  • 2.5k
  • 994

આગળના ભાગમા અમિત અનન્યા ને મદદ કરવા માટે પ્રોમિસ કરે છે, તેની મોમ અજાણ થઇ અમિતને સમજાવે છે, તેના ના સમજવાથી હવે સોહમ તેની પર ગુસ્સે થઈ જાય છે, ઝંખના સોહમની વિરુધ્ધ જવા માટે ના પાડી.. અને અમિતને પણ આ બધાથી ચક્કરોથી દૂર રહેવા કહે છે, આ જાણી અમિત તેની મોમને ચિંતા નહિ કરવાનું કહી, કોલેજ જવા નીકળે છે, ધૂળની ડમરી ઉઠતાં તે ગુરુ ટેકરી ગુરુજીના આશ્રમે પહોંચી જાય છે, જળ અભિષેક કરતા કોઈ અજાણ્યા સાધુ સાથે રકઝક થયા પછી તેમના આશીર્વાદ મળે છે, હવે આગળ... ****** જિંદગીની રાહો અસમંજસ ભરી, ને ઠોકરો ઘણી મળી; કસોટી કરવાની રીત, ખુદા એ પણ