મારા મમ્મી

(14)
  • 4.8k
  • 1.6k

એ દિવસે સવારે હું ઉઠ્યો અને પથારી માં પડ્યા પડ્યા જ મને મારી પત્ની નો ખાંસી ખાવાનો નો ખુબ અવાજ આવ્યો , એને 2-3 દિવસ થી ખાંસી આવતી હતી , મેં તેને કીધું કે આજે કોવીડ નો રિપોર્ટ કઢાવી લઈએ , તેણે કીધું મમ્મી ને પણ બહુ ખાંસી આવે છે તેમની પણ દવા લાવવી પડશે, મમ્મી નું સાંભળીને હું તરત બેઠો થઇ ને મોબાઈલ માંથી 104 પર કોલ કર્યો અને બધી માહિતી આપી, તેમણે કીધું અમારે ત્યાંથી ડૉક્ટર આજ ના દિવસ માં ચેક કરવા આવશે. મારે તે દિવસે ગાંધીનગર એક કામ હતું એટલે મેં વિચાર્યું કે ફટાફટ ગાંધીનગર