શ્વેત, અશ્વેત - ૨

(13)
  • 4.7k
  • 2.5k

૩૦ વર્ષ બાદ સામે રામેશ્વરમનો વિશાળ દરિયો છે. અતિ સુંદર. પાછા ફરો તો એક વૃદ્ધ માણસ ચાલતો આવે છે. વૃદ્ધ માણસનું નામ વિશ્વકર્મ છે. અહીં ૩૦ વર્ષથી રહે છે. એક ટૂંકો, થોડોક કાળો માણસ વિશ્વકર્મની સામે આવે છે. આ માણસ અશ્વિન જોસેફ છે. અશ્વિનને જોઈ વિશ્વકર્મ હેરાન છે. પરેશાન નહીં. ‘અશ્વિનજી, કેવી રીતે અંહી?’ ‘અરે.. - અશ્વિનજી કઈક વિચારી રહ્યાં છે - તમારો પોરબંદરનો બંગલો. જે હોટેલ વાળાને આ બંગલો વેચવાનો હતો, તે લોકોએ..’ ચોથી વાર. પહેલા એક બિલ્ડર ને, પછી એક ઘર બનાવવા, એના પછી એક ગાર્ડન બનાવવા, અને છેલ્લે એક હોટેલ વાળાને પોરબંદરનો બંગલો વેચવાનો હતો. દસ્તાવેજ કરવાના