લાગણીનો દોર - 5

  • 3.8k
  • 1.4k

ફોન કટ કરે છે.... ત્યાં સંજયના મમ્મી ભાવના બહેન અંદરથી બુમ પાડે છે... " સંજય અંદર આવ આઇસ્ક્રીમ ઓગળી જશે બેટા "સંજય અંદર જાય છે... ત્યાં સંધ્યા અને ભાવનાબહેન આઇસ્ક્રીમ ખાતા હોઇ છે... આખા દિવસની દોડ-ધામથી સંજયને રાત્રે 11:15 છેક નિરાંતે બેસવાનો ટાઈમ મળે છે. સંજય સંધ્યાને કે તેના પરીવાર વિશે કાઈ પણ જાણતો હોતો નથી... કેમ કે તેને એવો કોઇ સમય મળ્યો ન હતો... એવામાં ભાવનાબહેન સંધ્યાને મજાકમા પુછ્યું...ભાવના બહેન: સંધ્યા તમે એકબીજાને કેટલા સમયથી ઓળખો છો ??સંધ્યા : આન્ટી.. અમારી કોલેજ શરુ થઈ પછીથી જ..ભાવના બહેન : તમારું વતન કયુ છે ?સંધ્યા : અમરેલી.ભાવના બહેન : તમારા પરિવારમા