જિંદગી ના વળાંકો - 2

  • 3.3k
  • 1.6k

આ નવું કોચિંગ મારી સ્કૂલ થી બહુ અલગ હતું, અહી છોકરા અને છોકરીઓ એક જ સાથે બેસતા હતા. અમારી પાછળ ની બેન્ચ પર પણ 3 છોકરા બેઠા હતા. સ્નેેહા એ કહ્યુંં આબધું જોઈ નેે મને મારી સ્કૂલની બહુ યાદ આવે છે, રિયાાએ તેેંનેે હાથ પકડી આશ્વાસનન આપતા કહ્યું " બસ હવેેતું બધાાને જુના દોસ્ત યાદ કરાવી આજ ની આ નવી શરૂઆતમાં ખલેલ ના કરીશ. માંંંં એટલા માં લેકચર શરૂૂ થયા અનેે કોચિંગ પતાવી બધા હોસ્ટેલ પહોચી ગયા.. એક મહિના પછી... કોચિંગ ક્લાસિસ માં એક ટેસ્ટ હતી આ વચ્ચે પાછળ ની