જિંદગી ના વળાંકો - 1

  • 4.7k
  • 2k

પ્રાચી સુંદર, ભણવામાં ખૂબ હોશિયાર છોકરી... આજે તેની સ્કૂલ નો છેલ્લો દિવસ હતો. એટલે આજે વીદાઈ સમાંરભ નુ આયોજન કરવા મા આવ્યું હતું. તે ખુશીથી પોતાના કબાટ માંથી કપડાં જોતી હતી પણ તેના ચહેરા પર રોજ જેવી મુસ્કાન ના જોઈ ને એના મમ્મી એ પૂછ્યું કેમ બેટા આજે તો સ્કૂલ ની વિદાય છે , મારી દીકરી સરસ લાગે છે , તો ઉદાસ કેમ છે. પ્રાચી ચહેરા પર ગાહેરાઈ ના ભાવ થી કહે છે માં તને તો ખબર છે , મને મારી સ્કૂલ થી પણ વધારે મારી ફ્રેન્શીપ છૂટી