અણજાણ્યો સાથ - ૨૧ - છેલ્લો ભાગ

(33)
  • 3.7k
  • 2
  • 1.6k

સમય દિવસ ને રાત પોતાની વણથંભી ગતિ થી દોડતો આવ્યો છે, નથી કોઈ માટે રોકાયો કે નહીં કોઈ માટે રોકાશે. પણ હા સમય ની સાથે ચાલવા આપણને આપણી ગતિ જરૂર વધારવી પડશે. એટલે જ આપણી સપના પણ પંખી લગાવી ને સમય સાથે દોડી રહી છે, ને પોતાના વિતેલા સમય ને ડાયરી માં કેદ કરી રહી છે. છ વર્ષ પહેલાં જયારે મારી પ્રેગનન્સીના સમાચાર સાથે રાજ ને મમ્મીનું વર્તન કેટલું દુઃખ દાયક હતું. રાજ તો અબોર્શન માટે ની તૈયારી પણ કરી આવ્યો હતો, ને મારા વિરોધથી કેટલો રોષે ભરાયો