આરોહ અવરોહ - 53

(128)
  • 6.4k
  • 4
  • 3.7k

પ્રકરણ - ૫૩ આધ્યા મલ્હારની પાછળ રૂમમાં ગઈ. મલ્હારે તરત જ દરવાજો આડો કર્યો. આધ્યાના ધબકારા વધી ગયાં. કોઈ પુરુષનું એની સાથે એક રૂમમાં આમ એકાંતમાં હોવું એ એનાં માટે નવું નથી પણ મલ્હાર એ એની જીવનની એક મહત્વની વ્યકિત છે આથી એની લાગણીઓનું ઘોડાપૂર જાણે કોઈ અવિરત રીતે વહી રહ્યું છે. એ પોતે જાણે એની નજીક જવા માટે આકર્ષાઈ રહી છે. મલ્હાર દરવાજો આડો કરીને દરવાજા નજીક ઉભેલી આધ્યાની એકદમ નજીક આવી ગયો. આધ્યા કંઈ જ બોલી નહીં ફક્ત એને જોતી જ રહી. મલ્હાર આધ્યાના સુંદર ચહેરાને જોતાં બોલ્યો, " શું થયું? કેમ આમ જોઈ રહી છે? હું કોઈ