શબ્દો ની શતરંજ - 1

(14)
  • 4.8k
  • 1
  • 1.2k

શબ્દો ની શતરંજ કેમ છો મિત્રો.. આપ સૌનું મારી વાર્તા શબ્દો ની શતરંજ માં સ્વાગત છે. 23 april રાત ના 11 વાગ્યાં હતા .. શિવાય નો બર્થડે strat થવા માં માત્ર 60 મિનિટ ની વાર હતી. શિવાય ઘણો ખુશ હતો પરંતુ એના માટે આ સમય પસાર કરવો ઘણો જ મુશ્કેલ હતી. એના મન માં ઘણું બધુ ચાલી રહયું હતું. 5 દિવસ પેલા સવારના 11 વાગ્યા .. શિવાયની એક્જામ થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. આ વાત થી અજાણ કે એની lifeમાં એક વાવાઝોડું આવાનું છે શિવાય શાંતિ થી સોફા માં બેસી ને mobile માં મૂવી જોતો હતો. એના instagram