ધૂપ-છાઁવ - 19

(30)
  • 4.9k
  • 3
  • 3.6k

આપણે પ્રકરણ-18 માં જોયું કે લક્ષ્મી પોતાના દિકરા અક્ષતની સાથે યુએસએ જવાની "ના" પાડતાં કહે છે કે, " ના બેટા, હું એકલી નથી. મારી સાથે મરો ભગવાન છે અને કોકીમાસી પણ એકલા જ છે ને.. હું તેમને મારી સાથે જ રહેવા માટે બોલાવી લઈશ. " અક્ષત: પણ મમ્મી, તને એકલી મૂકીને જવાનો મારો જરા પણ જીવ ચાલતો નથી. અને તો પછી અપેક્ષાને પણ મારી સાથે ન લ‌ઈ જવું..?? લક્ષ્મી: ના બેટા, મારું કહેવું માન અને અપેક્ષાને, તારી બહેનને અત્યારે મારા કરતાં વધારે તારી જરૂર છે, તે જે મને ન કહી શકી તે વાત તે તને કહેશે અને બીજું કે તું