સપના ની ઉડાન - 50 - છેલ્લો ભાગ

(21)
  • 4k
  • 1.4k

લગ્ન ની વિધિ પૂરી થયા પછી કન્યાવિદાય નો સમય આવ્યો... કન્યાવિદાય જેટલો મંગલમય છતાં કરુણ પ્રસંગ તો બીજો કોઈ હોઈ જ ના શકે.. હિતેશભાઇ એ અને કલ્પના બહેન એ જેને ખૂબ લાડકોડ અને પ્રેમ થી ઉછેરેલી એ દીકરી એટલે પ્રિયા... આજે વિદાય લઈ રહી હતી.. તેમની મનોસ્થિતિ ની તો આપણે કલ્પના જ ના કરી શકીએ... જાણે તેમના તુલસીના ક્યારા ને મૂળ સહિત તેઓ બીજાના ઘર માં રોપી રહ્યા હતા...તેમની આંખો માંથી વહી રહેલા આંસુ ને વળી આજે કોણ અટકાવી શકવાના હતા..? પ્રિયા તેના મમ્મી પપ્પા ને મળીને રડી રહી હતી... સાથે ત્યાં હાજર.. દરેક માતા પિતા