બારણે અટકેલ ટેરવાં - 18

(12)
  • 2.7k
  • 1
  • 892

|પ્રકરણ – 18| -- ને આમ જાણે સુંવાળી રેત પર એક જોરદાર મોજાની થપાટ વાગે, ને એ પાછું જતું મોજુ થોડીક રેતી લઇ જાય ને બે સુંવાળપ અલગ થાય એમ શિવાની ને યુ એસ જવાનું થયું સુગમથી અલગ થવાનું થયું સુદ્રઢ મૈત્રી હજી વધુ સઘન થતા પહેલા આવું કશુંક બન્યું - જો કે સુગમ થોડા સમય માં રાબેતા મુજબ હીલ્લોળાવા માંડ્યો... એને એટલી ખબર હતી કે મૈત્રીના આકાશનો વ્યાપ સાત સમુદ્રના વ્યાપ કરતા ઘણો વિશેષ હતો શિવાની પણ ત્યાં વ્યવસાયમાં રત હતી પણ ગ્રસ્ત નહોતી એટલે બહુ જ નિયમિત રીતે સુગમને રિંગથી રણઝણાવતી. ને પછી સંવાદના મસ્ત ગગનમાં ઉડતા બન્ને