પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 9

(11)
  • 2.8k
  • 1
  • 1.1k

દ્રશ્ય નવ - પણ જ્યાં એ શાંતિથી બેસવાનું વિચારતા હતા ત્યાંજ હોસ્પિટલ માંથી ફોન આવ્યો અને ડોક્ટર ને કહ્યું કે ક્રિસ્ટી ભાગી ગઈ છે.શક્તિ ને જેવા સમાચાર મળ્યા એવી તે હોંટેડ ગાર્ડન તરફ ભાગી એ ત્યાં જઈ ને સીધી હાઉસ ઓફ ડેવિલ માં પોહચી એ દ્રશ્ય જે એની આંખો થી જોવે છે તેના પર તેને વિશ્વાસ નથી આવતો ક્રિસ્ટી ના હાથ લોહી થી ભરેલા હોય છે અને નીચે કોઈ યુવતી ને લોહી થી રંગાયેલી હોય છે. એ ક્રિસ્ટી ને પકડવા જા છે અને સામે એની આવી ને એ ડેવિલ ઉભો થઇ જાય છે. ક્રિસ્ટી ને છેલ્લી બલી આપી અને