આકાંક્ષાની વિરહની વેદના - ભાગ-૨

  • 3.7k
  • 1
  • 1.3k

અગાઉ ના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા ના પપ્પા ઉપર અમિત ના પપ્પા નો ફોન આવે છે અને એ જણાવે છે કે એ અને સાધના બેન બંને સાંજે લગ્ન ની વાતચીત કરવા માટે આવે છે અને અમિત પણ સાંજે ઓફિસ થી વહેલો આવે છે એટલે એને લઈને આવશે. પછી બંને કહે છે આકાંક્ષા અને અમિત બંને એકબીજાને પસંદ કરે એ જ આપણે જોવાનું રહ્યું. તો બંને કહે છે કે હા સાચી વાત છે આપની અને વાત પૂરી કરે છે. હવે સાંજે છ વાગ્યે અમિત એના મમ્મી પપ્પા સાથે આકાંક્ષા ના ઘરે આવવા નીકળે છે અને થોડીવારમાં જ તે અને