અચાનક ... લગ્ન ? (ભાગ-૪)

(13)
  • 4.2k
  • 2
  • 1.9k

રાત્રિભોજન પછી .. સરલાબેન તેઓના રૂમમાં ગયા .. તન્વી અને આયુષ સૂઈ ગયા અને નવ્યા તેની જિંદગીમાં પરિવર્તન વિશે વિચારી રહી હતી .... અને અચાનક જ તેને તેના ફોન પર એક સૂચના મળી .. તે ફેસબુક એપ માંથી હતી .. તે જૈમિનની ફ્રેન્ડ વિનંતી હતી .. તે ભારે શ્વાસ લઇ રહી હતી..એક અલગ ગભરાટ અને નવી જિંદગીમાં પ્રવેશવાની લાગણી..પણ તેણે તેને થોડીવારમાં સ્વીકારી લીધી.પ્રથમ થોડી મિનિટો માટે તે બંને એકબીજાની પ્રોફાઇલ શોધવા લાગ્યા .. ફોટોગ્રાફ્સ .... મિત્રો સાથે કંઈપણ પોસ્ટ કર્યું હોય એ..વગેરે.નવ્યાને જૈમિન ના પરિવાર અને મિત્રો સાથેની કેટલીક તસવીરો અને પોસ્ટ્સ મળી, પણ જૈમિન તેની પ્રોફાઇલ પર કાંઈ શોધી શક્યો