જીવનસંગીની - 2

  • 3.6k
  • 1.1k

આપણે પેહલા ભાગ મા જોયું કે મેઘના અને સુરજ ના લગ્ન થઇ જાય છે અને બંને એક થઈ જાય છે તો ચાલો તેમની આગળ ની કહાની જોઈએ. લગ્ન પછી થોડા દિવસ વીતી જાય છે મેઘના હવે તેના નવા ઘર માં સેટ થઈ ગઈ છે સુરજ ના પરીવાર માં ફક્ત સુરજ સાથે તેમના પિતા જ રહે છે સુરજ ની માં તો જયારે સુરજ નાનો હતો ત્યાર થી તેને છોડી ને ભગવાન ના દરબાર મા ચાલી ગઈ હતી.સુરજ ના પિતા પર સુરજની જીમ્મેદારી આવી ગઈ હતી તેથી તે