ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૪

  • 2.6k
  • 988

નમસ્કાર... ઘણા સમય પછી હું મારી વાર્તા નું નવું પ્રકરણ લઈ ને આવી છું. વ્યક્તિગત કારણોસર મારા થી નવા પ્રકરણ નહોતા લખી શકાયા તે માટે હું ખૂબ જ દિલગીર છું. પણ આજે આપના માટે હું આ ધારાવાહિક નું ચોથું પ્રકરણ લઈ ને આવી છું. આશા રાખું છું કે આપને એ પસંદ આવશે..*****આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે પ્રિયા અને સત્યમ કૉલેજ ટ્રીપ માટે નામ લખાવતા પહેલા ઘરે તેમના માતા પિતા ની પરવાનગી લેવાનું નક્કી કરે છે. સત્યમ ના મન માં વરસાદી માહોલ યોજાયેલી હિલ સ્ટશનની ટ્રીપ ના કારણે એક ચિંતા છે. આવો જોઈએ આગળ શું થાય છે.*****પ્રિયા અને સત્યમ