CANIS the dog - 32

  • 2.6k
  • 1.1k

એક અંશ ઉપર ભીડ થી ખીચોખીચ ભરેલો મૉલ pin drop silence માં કન્વર્ટ થાય છે અને તરત જ મૉલમાં બે અવાજો સુસ્પષ્ટ સંભળાવા લાગે છે. એક તો ભિસ્તી ની પખાલ નો જે તસ્કર તેના ગળા નીચે ડુમો ઉતારે છે. અને તરત જ બીજો અવાજ સંભળાય છે લુહારની ધમણનો. અને બૉબી અત્યંત તેજ ગતિથી તેનો શ્વાસોશ્વાસ કરતો દેખાય છે.બૉબી તેનાજ કોન્ફીડન્સમાં યોગી સમાન ઉદાસીન ઊભો છે. અને તસ્કર હજુ પણ કોઈ ચાન્સ લેવાનું વિચારી રહ્યો છે.તસકરે તેનું પ્લાનિંગ સમજી લીધુ અને ગ્લાસ ગેટ સુધી પહોંચવાના તેના કાઉન્ટડાઉન પણ. અને તેેેેેે એ પણ સમજી ગયો હતો કે ડૉગ ક્યાં સુુધી પહોંચશે?અને ગેટ