આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

  • 7.4k
  • 3
  • 1.8k

Hello , friends. જય શ્રી કૃષ્ણ. મારુ નામ પરમાર રોનક છે અને આપણે ELON MUSK વિશે ની જાણકારીની આપ-લે શરૂ કરીએ તેની પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માગ્યું છું : ' માની લો કે તમારી પાસે 1 કરોડ છે. હવે તમે આ 1 કરોડના અડથા પૈસા એક કમ્પનીમાં અને બાકીના પૈસા બીજી કમ્પનીમાં નાખી દો છો ! ધીરે ધીરે આ પૈસા પુરા થતા જાય છે અને તમે તમારા દોસ્તને ત્યાં રહેવા ચાલ્યા જાવ છો. તમારું તણાવ (tension) વધતું જાય છે. કારણ કે તમારી સામે જ તમારા પૈસા ઉડતા જાય છે અને તમે આને રોકી પણ શકતા નથી.