આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ

  • 2.5k
  • 822

આંતરરાષ્ટીય થેલેસેમિયા દિવસ મેડીટરિયમ એનેમિયા, કોલિઝ એનિમિયા થી થતો રોગ કે જે લોહીની આનુવંશિક બીમારી કહી શકાય તેવો થેલેસેમિયા રોગ અંગે જાગૃતિ લાવવા આઠ મે ના દિવસે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. સ્વસ્થ વ્યક્તિ માં રક્તકણોનું આયુષ્ય ૧૦૦ થી ૧૨૦ દિવસનું હોય છે ત્યારબાદ રક્તકણ ફરીથી બને છે. જ્યારે થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિમાં રક્તકણોનું આયુષ્ય ૬૦ થી ૧૦૦ દિવસનું ટૂંકું હોવાથી હિમોગ્લોબીન બનતું નથી. આ દિવસ અંગે જાગૃતિ