વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 18

  • 3.3k
  • 1k

વન એન્ડ હાફ કેફે સ્ટોરી Anand|18| બીજો દીવસ, દીવમાં ધ સેન્ડ કેસ્ટલ “કેટલું ચલાવીશ બાબા, તને સાચે ખબર ને આપણે ક્યાં જવાનું છે.” આંખ પર હાથ રાખીને દુર સુધી જોવા એ બેન્ચ પર ચઢીને ઉભી રહી. “ક્યુકી મુજે તો દુર-દુર તક કોઇ ખુની નહી દીખ રહા દયા.” “નહી દીખ રહા....નહી દીખ રહા....નહી દીખ રહા....” પોતે ત્રણ વાર બોલીને મને બતાવે છે કે જો પડઘો પડે છે. ચાલતા-ચાલતા ક્યારે અમે સી.આઇ.ડી. ના રોલમાં આવી ગયા ખબર જ ન પડી. “તલાસી લો અભીજીત યહી કહી છુપા હોગા.” મે મારા રોલમાં આવી ને કહ્યું. અમારા જેવા તોફાન કરવામાં તો છોકરાવ પણ વીચારે.